🔒 STAGING PREVIEW — drafts are visible and marked DRAFT. Not fact-checked.
GPSC · UPSC · GSSSB · State PCS

એક ઘટના. સંપૂર્ણ 360° સમજ.
રોજ. તમારા ફોન પર.

PiCiviQ એ સાદું quiz app નથી — અમે એક પ્રશ્નનું પૂરું વિશ્લેષણ આપીએ: concept, દરેક trap, syllabus જોડાણ અને 1‑4‑7 revision.

Growing communityTelegram + Instagram · @piciviq
PiCiviQ aspirant with headphones studying at a desk
રોજ તૈયારી, સ્માર્ટ રીતેGPSC · UPSC · GSSSB aspirants
1‑4‑7 revision
Trap decode
15+
દર અઠવાડિયે નવા topics
360°
દરેક topic નું વિશ્લેષણ
1‑4‑7
Spaced revision
2
ભાષા — Guj + Eng
વિષય પ્રમાણે

Current Affairs — વિષય પ્રમાણે

તમારા નબળા વિષય પસંદ કરો અને સીધા ઊંડા વિશ્લેષણમાં જાઓ.

તાજું

આજની current affairs

દર અઠવાડિયે 15+ નવા topics — તારીખ પ્રમાણે, સંપૂર્ણ વિશ્લેષણ સાથે.

કેવી રીતે કામ કરે

વાંચો → સમજો → યાદ રાખો

રોજની તૈયારીને એક સાદી, ટકાઉ આદતમાં ફેરવો.

  1. વાંચો

    રોજની ઘટના, branded infographic સાથે — એક નજરમાં આખું ચિત્ર.

  2. સમજો

    Concept, 360° angles અને trap‑based MCQ — ખોટા option કેમ ખોટા.

  3. ઉકેલો

    Quiz અને practice — trap ઓળખતાં શીખો, દરેક પ્રશ્ન પછી તરત explanation.

  4. યાદ રાખો

    1‑4‑7 spaced revision અને crisp "યાદ રાખો" points — ભૂલવાનું બંધ.

⚡ અમારો ફરક

સાદું quiz નહીં — complete decode

મોટાભાગનાં apps માત્ર પ્રશ્ન–જવાબ આપે. PiCiviQ એક પ્રશ્નને પૂરેપૂરો ખોલે, જેથી એ જ concept પર 10 જુદા પ્રશ્ન આવે તો પણ તમે તૈયાર.

  • દરેક ખોટા option પાછળની trap સમજાવી.
  • Prelims + Mains + Static + Gujarat — 360° angles.
  • Syllabus સાથે સીધું જોડાણ.
  • Exam‑hall માટે crisp "યાદ રાખો" points.
⚡ એક પ્રશ્ન · પૂરો decodeUPI MDR
પ્રશ્ન: નવી UPI MDR વ્યવસ્થા સંદર્ભે સાચું વિધાન કયું?
✗ Trap · Option A
"બધી UPI ચુકવણી પર MDR" — absolute trap. 'બધી' શબ્દ પર શંકા કરો.
✓ Correct · Option B
₹2,000+ P2M પર જ — બે શરત બંને સાચી. ✓
📘 Concept🧭 360°⚠ Trap🔁 1‑4‑7

પહેલાં community. પછી બધું.

રોજની quiz, poll અને 360° analysis — Instagram અને Telegram પર free. જોડાઓ, અને તૈયારીને આદત બનાવો.

// FAQ

તમારા પ્રશ્નોના
ઝડપી જવાબ

Telegram પર જોડાઓ

શરૂ કરવું સરળ છે! Telegram પર જોડાઓ કે અમને message કરો — અમે મદદ કરીશું.

પૂછો / જોડાઓ@piciviq

હા — launch પર બધું free છે: રોજના current affairs, trap‑based MCQ, quiz અને podcasts. ભવિષ્યમાં premium features આવશે, પણ community‑first રહીશું.

ગુજરાતી + English બંને — જેથી GPSC/GSSSB (Gujarati medium) અને UPSC (English) બંનેની તૈયારી એક જ જગ્યાએ થાય.

દર અઠવાડિયે 15+ hand‑picked, source‑verified current affairs — દરેકનું સંપૂર્ણ 360° વિશ્લેષણ, trap‑based MCQ અને podcast/video discussion સાથે.

Spaced‑repetition — topic વાંચ્યા બાદ Day 1, 4, 7 (અને 15) પર ફરી વાંચો, જેથી exam સુધી કંઈ ભૂલાય નહીં. દરેક article ના અંતે "યાદ રાખો" points આ માટે જ છે.